Search This Blog

Monday, November 25, 2024

સંક્ષિપ્ત સમાચાર


* રિષભ પંત આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, લખનઉએ ૨૭ કરોડમાં ખરીધો.

* ગુજરાત યુનિવર્સિટીમાં આજથી ‘ નો હેલ્મેટ, નો એન્ટ્રી' અભિયાનનો આરંભ કરાયો.


* વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં અમેરિકા પ્રથમ, ભારત ચોથા ક્રમેઃ ગ્લોબલ પાવર ઈન્ડેક્ષના રિપોર્ટમાં દાવો.


એકલિંગજીનાં 77 માં દિવાન બન્યા વિશ્વરાજસિંહ મેવાડ

Friday, November 22, 2024

ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં વિવિધ રાજ્યોની કલા, સંસ્કૃતિ અને વિવિધતા ઝળકી

છૂટાછેડા વખતે પણ પત્ની સાસરિયાંના ઘરની દરેક સુવિધા મેળવવા હકદારઃ સુપ્રીમ

સ્વદેશી ટેક્નોલોજી: ઝાડને ક્યારે સારવારની જરૂર છે તIT બોમ્બેનું રોવર બતાવશે તો ચાલતી ટ્રેનના ડબા સાફ કરશે 'સરકાર'નો રોબોટ

સંક્ષિપ્ત સમાચાર

* એલન મસ્કની સ્પેસ એક્સ કંપનીએ ફાલ્કન-૯ રોકેટથી ભારતના જીસેટ-એનટુ ઉપગ્રહ લોન્ચ કર્યો.

* મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ કરમુક્ત જાહેર.


* ગુજરાતની રક્ષીખા રવિએ પિક્લબોલ વર્લ્ડ કપ-ર૦ર૪ માં ગોલ્ડ મેડલ જીત્યો.

* સેબીએ સ્કોર્સ પ્લેટફોર્મ મારફતે ૬૩૨૭ ફરિયાદોનું
નિવારણ કર્યુ.