આજનું જનરલ નોલેજ
૬૭ માં ગ્રૈમી એવોર્ડ માટે સંગીતકાર નોમિનેટ કરાયા
૧. રિકી કેજ
૨.અનુષ્કા શંકર
રિકી કેજ ત્રણ વાર ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે.
અનુષ્કાને જેકબ કોલીબર ના ગીત "અ રોક સમવ્હેયર" માં મુખ્ય ભૂમિકા માટે નોમિનેટ કરવામાં આવી છે.
રાધિકા વેકરીયા ની "વોરિયર્સ ઓફ લાઇટ" અને ચંદ્રિકા ટંડનની "ત્રિવેણી" ને નોમિનેટ કરાયા છે.