Search This Blog

Monday, November 18, 2024

હાઈપરસોનિક મિસાઇલનું કેમ્પ સફળ પરીક્ષણ કરાયું

હાઈપરસોનિક મિસાઇલનું કેમ્પ સફળ પરીક્ષણ કરાયું

 ઓડિશામાં લાંબા અતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. તેજ ગતિથી હવાઈ સંરક્ષણ . વ્યવસ્થાથી હુમલો કરવાની ક્ષમતા ધરાવતા દેશોની યાદીમાં ભારતનો સમાવશ થયો છે. ડીઆરડીઓએ વિકસાવેલી મિસાઇલ 1500 કિમી સુધી હુમલો કરી શકશે.