Search This Blog
Thursday, July 21, 2022
Wednesday, July 20, 2022
Tuesday, July 19, 2022
Monday, July 18, 2022
Sunday, July 17, 2022
Saturday, July 16, 2022
Friday, July 15, 2022
Thursday, July 14, 2022
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘વિઝન ફોર ઇન્ડિયા-2047' વિશે સ્પર્ધા યોજાશે
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘વિઝન ફોર ઇન્ડિયા-2047' વિશે સ્પર્ધા યોજાશે
રાજકોટ | ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘વિઝન ફોર ઇન્ડિયા 2047' વિષય રાષ્ટ્રીયકક્ષાની ઢાઇ અખર પત્ર લેખન સ્પર્ધા 2022 યોજાશે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ભાષામાં પત્ર લેખન લખવાનું રહેશે. સ્પર્ધા 1 જુલાઇ 31 ઓક્ટોબર રહેશે. સિનિ. સુપ્રી. ઓફ પોસ્ટ ઓફિસની કચેરી, બીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ રાજકોટ ડિવીઝન 360002ને પત્ર લેખન મોકલવાનું રહેશે. પ્રથમ ઇનામ 25 હજાર, દ્વિતીય 10 હજાર, તૃતીય ઇનામ 5 હજારનું રહેશે. 18 વર્ષથી વધુ વય સ્પર્ધકે હરીફાઇમાં ભાગ લઇ શકશે. આ પત્ર લેખન હરીફાઇમાં દરેક ભારતીય ભાગ લઇ શકશે.
Wednesday, July 13, 2022
Tuesday, July 12, 2022
નવા સંસદભવનની છત પર અશોક સ્તંભનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવા સંસદભવનની છત પર સ્થાપિત કરાયેલા
નવા સંસદભવનની છત પર અશોક સ્તંભનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવા સંસદભવનની છત પર સ્થાપિત કરાયેલા રાષ્ટ્રીય પ્રતીક ચિહન અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. કાંસાના સ્તંભનું કુલ વજન 9500 કિલો છે. ઊંચાઇ 6.5 મીટર છે. સ્ટીલના પ્લેટફોર્મનું વજન 6500 કિલો છે. નવા સંસદભવનનું નિર્માણકાર્ય આ વર્ષના અંત સુધી પૂર્ણ થઇ શકે છે.
Monday, July 11, 2022
ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં૯૪ વર્ષનાં મહિલા ભગવાની દેવીએ એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને અપાવ્યું ગૌરવ
ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં
૯૪ વર્ષનાં મહિલા ભગવાની દેવીએ એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને અપાવ્યું ગૌરવ
ભારતીય સંસ્કૃતિ જ્ઞાનપરીક્ષાનું આયોજન કરાયું જામનગર
ભારતીય સંસ્કૃતિ જ્ઞાનપરીક્ષાનું આયોજન કરાયું
જામનગર
ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા ગૌરવનું જ્ઞાન થાય તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા ભારતના 24 રાજ્યોમાં ભારતીય સંસ્કૃતિ પરીક્ષા વર્ષ 2021 થી યોજાઇ રહી છે. ચાલુ વર્ષે જામનગરમાં તા. 17-9એ પરીક્ષાનો આયોજન કરાયું છે. ધો. 5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે પોતાની જ શાળામાં ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાશે. જેમાં વિદ્યાર્થીઓને જેતે ધોરણના પુસ્તકો પ્રશ્નપત્ર જવાબદારી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ માટે જેટલા પ્રાથમિક તથા માધ્યમિક તેમજ નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા પરીક્ષામાં વધારામાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે શાળાઓમાં પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી , ગાંધીનગર તલાટી સ્પેશ્યલ ટેસ્ટ પ્રોગ્રામ 2022👉 તલાટી મોક ટેસ્ટ-1
વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી , ગાંધીનગર
તલાટી સ્પેશ્યલ ટેસ્ટ પ્રોગ્રામ 2022
👉 તલાટી મોક ટેસ્ટ-1
📋દરેક ટેસ્ટ માટે 1 કલાકનો સમય તથા 100 પ્રશ્નો-100 ગુણનો સમાવેશ થશે.
☑️આ આયોજનમાં એકેડમીના જુના વિદ્યાર્થીઓ નિઃશુલ્ક જોડાય શકે છે.
☑️ટેસ્ટ માત્ર ઓફલાઇન સ્વરૂપે રહેશે.
☑️ટેસ્ટ અંગેનું ડિટેઇલ આયોજન , અભ્યાસક્રમ , માળખા , ટાઇમટેબલ અંગેની માહિતી એકેડમી પરથી રૂબરૂ મળશે.
☑️એકેડમીના જુના વિદ્યર્થીઓએ રૂબરૂ મુલાકાત કરીને મેળવી લેવું.
📲વધુ માહિતી માટે સંપર્ક કરો
📲823 823 8989
Sunday, July 10, 2022
ઓપન જામનગર આ બિલિયર્ડ સ્પર્ધા અંતિમ તા.12-07-2022
ઓપન જામનગર આ બિલિયર્ડ સ્પર્ધા
જામનગરની સુમેર સ્પોર્ટસ ક્લબ દ્વારા તા. ૧૫-૭-રર ના દિને ઓપન જામનગર બિલિયર્ડ, બ્રેક બિલિયર્ડ તથા સ્નૂકર સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં ભાગ લેવા માટેની એન્ટ્રી નોંધણીની અંતિમ તા. ૧૨-૭-રર છે. ટુર્નામેન્ટનો ડ્રો તા. ૧૩-૭-રર ના કરવામાં આવશે.
Saturday, July 9, 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ GUJARAT GYAN GURU QUIZ
अमृत महोत्सव
જાણશે ગુજરાત જીતશે ગુજરાત
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાયા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ
GUJARAT GYAN GURU QUIZ
આજથી ભવ્ય શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે
જીતો
* રૂા.૨૫ કરોડથી વધુના ઈનામો
*વિજેતાઓને મળો હક કમ / સ્ટડી ટૂરના સ્વરૂપે આળી નામો
તારીખઃ ૭ જુલાઈ, ૨૦૨૨ સમયઃ બપોરે ૩.૦૦ વાગે સ્થળઃ સાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની - ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ધોરણ ૯ થી ૧૨ અને કોલેજના વિધાર્થીઓ તેમજ અન્ય નાગરિકો ભાગ લઈ શકશે અને આકર્ષક ઈનામો જીતી શકશે.
તારીખ ૭-૭-૨૦૨૨ થી શરૂ થતી તાલુકા-નગરપાલિકા, જીલ્લા/મહાનગરપાલિકા અને રાજ્યકક્ષાની ઓનલાઇન ક્વિઝ. તમામ સ્પર્ધકોને મળશે પ્રમાણપત્ર
આ ક્વિઝમાં ભાગ લેવા માટે www.g3q.co.in પર રજિસ્ટ્રેશન કરાવો.
વધુ માહિતી માટે હેલ્પલાઈન ૯૯૮૯૦૧૫૯ પર કોલ કરો.
Follow us on:
toGujaratGyanGuruQuiz (@_@g3quiz
“દેશની અત્યાર સુધીની સૌથી મોટી ફાાન સાથે ઈનામો આપતી ક્વિઝ
Subscribe to:
Posts (Atom)