ઓપન જામનગર આ બિલિયર્ડ સ્પર્ધા
જામનગરની સુમેર સ્પોર્ટસ ક્લબ દ્વારા તા. ૧૫-૭-રર ના દિને ઓપન જામનગર બિલિયર્ડ, બ્રેક બિલિયર્ડ તથા સ્નૂકર સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં ભાગ લેવા માટેની એન્ટ્રી નોંધણીની અંતિમ તા. ૧૨-૭-રર છે. ટુર્નામેન્ટનો ડ્રો તા. ૧૩-૭-રર ના કરવામાં આવશે.