Search This Blog

Wednesday, July 20, 2022

આજનો દિવસ માણસે પહેલી વાર ચંદ્ર પર પગ મૂક્યો 1969 માં આજના જ દિવસે માણસ ચંદ્ર પર પહોંચ્યો. અમેરિકન અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ 4 દિવસની સફર બાદ ચંદ્ર પર પહોંચ્યા હતા. 21 કલાક 31 મિનિટ રહ્યા હતા.