Search This Blog

Monday, July 11, 2022

સંપત્તિમાં ઘટાડો થતા મુકેશ અંબાણી યાદીમાં સરકીને ૧૧મા ક્રમે પહોંચ્યા વિશ્વના ટોચના ૧૦ ધનકુબેરોની યાદીમાંથી મુકેશ અંબાણી બહાર અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ ટોપ-૧૦માં તેમનું સ્થાન જાળવી રાખ્યું